Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Jivdaya, solar power will provide cold and clean water to the helpless birds

VIDEO/ SURAT: જીવદયાનો નવતર પ્રયોગ, સોલાર પાવરથી અબોલ પક્ષીઓને મળશે ઠંડુ અને શુદ્ધ પાણી

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે એક અનોખી પહેલ ખુબ ચર્ચામાં છે..ખાનગી સંસ્થાના આગેવાનોએ પક્ષીઓ માટે નવતર પ્રયોગ કર્યો છે..જેમાં સોલાર થકી અવિરત સ્વચ્છ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે....આ પ્રયાસ સૌને આકર્ષી રહ્યો છે...ન માત્ર હીટસ્ટ્રોક પણ સ્વચ્છ પાણી ન મળવાથી પણ પક્ષીઓ જીવ ગુમાવે છે..જેથી પક્ષીઓને સ્વચ્છ અને ઠંડુ પાણી મળી રહે તે માટે માટીના એકથી બીજા કુંડમાં સોલાર થકી પાણી વહેતુ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે..

App Store