Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Anti-social elements attack in Amroli, Surat, police lathicharge after being pelted with stones

VIDEO: સુરતના અમરોલીમાં અસામાજિક તત્વોનો હુમલો, સામસામે પથ્થરમારો થતાં પોલીસનો લાઠીચાર્જ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના અમરોલી વિસ્તારની એક સોસાયટીમાં માથાભારે અને અસામાજિક તત્વોએ આવીને રહીશો સાથે મારમારી કરી બબાલ મચાવી હતી. આ ઘટનાને પગલે બંને પક્ષો વચ્ચે સામસામે ભારે પથ્થરમારો થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પડી છે, પરંતુ અમરોલી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

App Store