Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A massive fire broke out at Sachin GIDC's Ather company in surat

Video: સચિન GIDCની એથર કંપનીમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. 

App Store