Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 4 arrested in case of brawl with watchman in Surat's Anupam Skewer

VIDEO: સુરતના અનુપમ સ્કેવરમાં વોચમેન સાથે મારામારીના મામલામાં 4ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત: અલથાણ વિસ્તારના અનુપમ સ્ક્વેરમાં વોચમેન સાથે મારામારીના કેસમાં અલથાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. કચરો નાખવાના સામાન્ય વિવાદને લઈને થયેલી બાબત મારામારીમાં ફેરવાઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ કરીને ઝેપ્ટો રાઇડર્સ દીપક મુકુંદ સિંધે, રવિ આનંદ વાઘમોડે, મહેશ નારાયણ પાટીલ અને રૂપેશ પરશુરામ હરમલકરને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વોચમેનને મારપીટ કરી હતી. પોલીસે તમામ આરોપીઓને પકડીને સ્થાનિક ઠેકાણે લાવી વધુ તપાસ હાથ ધરી છે. આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં પોલીસની પ્રશંસા થઈ રહી છે.

App Store