Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Petrol price crosses Rs 102 in Sabarkantha district, public demands state government to reduce tax revenue

VIDEO: સાબરકાંઠા જિલ્લામાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયાને પાર, જનતાએ કરી રાજ્ય સરકારને ટેક્સની આવક ઘટાડવાની માંગ

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતની જનતા પર ત્રીજીવાર પેટ્રોલ-ડીઝલના ભાવનો મોટો બોજ ઝીંકાતા મધ્યમ અને ગરીબ વર્ગમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયાને પાર પહોંચી જતાં સ્થાનિક લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ડીઝલના ભાવ વધારાને કારણે આગામી સમયમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે.

App Store

આ પરિસ્થિતિમાં લોકોએ મનમોહન સિંહ સરકારના શાસનને યાદ કરતાં જણાવ્યું કે, ત્યારે ક્રૂડ ઓઈલના આજના જેટલા જ ભાવ હોવા છતાં પેટ્રોલ 65 રૂપિયા લીટર મળતું હતું. જનતાની માંગ છે કે રાજ્ય સરકારે પોતાના ટેક્સની આવક ઘટાડીને પ્રજાને રાહત આપવી જોઈએ. જ્યારે કેટલાક વાહનચાલકો કટાક્ષ પણ કરતા નજરે પડ્યા.