Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Food poisoning after eating at a wedding, more than 100 people complained of vomiting and stomach pain

VIDEO: લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર, 100થી વધુ લોકોને થઈ ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના પોશીના તાલુકાના ઉંબોરા ગામે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.છે. 100થી વધુ લોકોને અચાનક ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થતા ગભરાટ ફેલાયો હતો. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટીની ટીમ દોડી આવી હતી અને ખાદ્ય સામગ્રીમાં વપરાયેલા  તેલ તેમજ ગોળના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. સદનસીબે, સમયસર સારવાર મળતા હાલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

App Store