Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Second day of Gram Sevaks' strike in Sabarkantha

VIDEO: સાબરકાંઠામાં ગ્રામ સેવકોની હડતાળનો બીજો દિવસ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠામાં ગ્રામ સેવકોના આંદોલનનો આજે બીજો દિવસ છે. વિવિધ પડતર માંગણીઓ નહીં સ્વીકારાતા ગ્રામ સેવકોએ જિલ્લા કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી માંગણીઓનું નિરાકરણ ન આવતા ગ્રામ સેવકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ગ્રામ સેવકોની હડતાળની અસર આગામી દિવસોમાં ખેડૂતો અને ગ્રામ્ય કામગીરી પર જોવા મળી શકે છે. એક તરફ વરસાદની અછત અને બીજી તરફ ગ્રામ સેવકોની હડતાળથી મુશ્કેલી વધી શકે છે.

App Store