Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha: Pressure Removal Campaign Continues for 3rd Day in Prantij, Lari-Galla Removed

VIDEO: સાબરકાંઠા: પ્રાંતિજમાં સતત ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ યથાવત, લારી-ગલ્લા હટાવાયા

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના પ્રાંતિજમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લારી-ગલ્લા, શેડ અને અન્ય અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે....તંત્ર દ્વારા ફૂટપાથ અને રસ્તાઓ પર થયેલા અડચણરૂપ દબાણો સાફ કરીને માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નગરપાલિકાએ સ્થાનિક વેપારીઓને ભવિષ્યમાં દબાણ ન કરવા માટે આકરી ચેતવણી પણ આપી છે.

App Store