Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha LCB arrests two associates of interstate chain snatching gang

VIDEO : સાબરકાંઠા LCBએ આંતરરાજ્ય ચેન સ્નેચિંગ ગેંગના બે સાગરીતોને દબોચ્યા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચેન સ્નેચિંગ કરતી આંતરરાજ્યીય ગેંગના બે સભ્યોને સાબરકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. સાબરકાંઠાના શામળાજી તરફથી મોટરસાયકલ પર આવતા રાજસ્થાનના દિનેશ અને સંજયદાસ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. બંનેએ ગુજરાત અને રાજસ્થાનમાં ચોરી તેમજ ચેન સ્નેચિંગની ઘટનાઓએ તરખાટ મચાવ્યો છે. પોલીસે બંને પાસેથી સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગે હિંમતનગરમાં એક મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી હતી. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ બંને આરોપીઓ વિરુદ્ધ છ અલગ-અલગ ગુના નોંધાયેલા છે. પોલીસે ગેંગના બાકીના ચાર સભ્યોને પકડવા માટે તપાસ તેજ કરી છે

App Store