Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Murder of the Mahant of the Mahakali temple in Jhinjwa village of Idar

Sabarkantha news: ઈડરના ઝીંજવા ગામમાં આવેલા મહાકાળી મંદિરના મંહતની હત્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: ઈડરના ઝીંજવા ગામમાં આવેલા મહાકાળી મંદિરના મંહતની હત્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
સોર્સ : gstv

સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં વધુ એક મહંતની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, ઝીંજવા ગામ તરફના મહાકાળી મંદિરમાં આ ઘટના બની છે. મહાકાળી મંદીરના મહંત પૂર્ણાનંદ સ્વામીની હત્યા કરવામાં આવી છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ઈડર પોલીસ, એલસીબી, ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી.

App Store

મહંતના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

મહંતના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મહંતની હત્યાને પગલે વિવિધ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઉલ્લેખનીય છે કે મહંતની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.