Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Major fire breaks out in scrap godown on Himmatnagar Highway in Sabarkantha

VIDEO : Sabarkantha ના હિંમતનગર હાઇવે પર ભંગારના ગોડાઉનમાં લાગી મોટી આગ, સદનસીબે જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ગાંભોઇ નેશનલ હાઇવે પર કરણપુર નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી....આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ હોવાનું સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

App Store