Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : CM at Himmatnagar Civil Hospital Launched super specialty treatment under Setu scheme

VIDEO: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સી.એમ. સેતુ યોજના અંતર્ગત સુપર સ્પેશિયાલિટી સારવાર શરૂ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજસ્થાનના દર્દીઓએ હવે સારવાર માટે અમદાવાદ નહીં જવું પડે, કારણ કે હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ સેવા શરૂ કરાઈ છે. સી.એમ. સેતુ યોજના હેઠળ અઠવાડિયામાં ત્રણ દિવસ નેફ્રોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, ન્યુરો અને યુરોસર્જન જેવા નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને તદ્દન વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાશે. જિલ્લામાં આવી ઉત્તમ પહેલ કરનાર આ પહેલી હોસ્પિટલ બની છે, જેનાથી ઘરઆંગણે જ સુપર સ્પેશિયાલિટી સુવિધા મળતા દર્દીઓ અને સ્વજનોમાં ભારે ખુશીની લહેર ફેલાઈ છે.

App Store