Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Change in the weather in Sabarkantha

VIDEO: સાબરકાંઠાના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ આકાશ ઘેરા વાદળોથી છવાયું

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હિંમતનગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

App Store