VIDEO: હિંમતનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા, સભામાં લોકોની પાંખી હાજરીથી અનેક તર્ક-વિતર્ક
સોર્સ : GSTV
સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરસભા યોજાઈ પરંતુ સભામાં અપેક્ષા કરતા ખૂબ જ ઓછી જનમેદની જોવા મળતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. મુખ્યમંત્રી જેવા કદાવર નેતાની હાજરી હોવા છતાં ખુરશીઓ ખાલી રહેતા અને પબ્લિક ન દેખાતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

