VIDEO: સાબરકાંઠા/ વડાલીમાં ખેતરમાં કામ કરતા યુવકનું વીજ કરંટ લાગવાથી મોતછેલ્લું અપડેટ : 08 May 2026Your browser does not support the video tag.સોર્સ : GSTVસાબરકાંઠાના વડાલીમાં ખેતરમાં કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા મોત થયું. ખેતરમાં થ્રેસર વડે કામગીરી દરમિયાન હાઇટેન્શન વીજલાઇન સાથે ટ્રોલીનું અર્થિંગ થતા આ ઘટના બની. જેમાં જૂનાચામુ ગામના યોગેશ ઠાકોરનું મોત થયું. ખેત મજૂરી દરમિયાન યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો. આ પણ વાંચો : VIDEO: સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો બાદ હવે હોદ્દા માટે રાજકીય ગરમાવો VIDEO: સાબરકાંઠામાં ચૂંટણી બાદ હોદ્દેદારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, ટૂંક સમયમાં થશે જાહેરાત ટોપિક્સ:સાબરકાંઠાસાબરકાંઠા સમાચારsabarkanthawadali sabarkanthaSabarkantha newsnews infogujarat newsgstv gujarati