Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Woman arrested with illegal weapon in Rajkot

VIDEO: રાજકોટમાં ગેરકાયદે હથિયાર સાથે મહિલા ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં વધુ એક વખત ગેરકાયદે હથિયારનો મામલો સામે આવ્યો છે. LCB ઝોન-2ની ટીમે સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર આવાસ ક્વાર્ટરમાં દરોડો પાડી મહિલા બુટલેગર રૂકસાના એજાઝ સુમરાની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની ગેરકાયદે પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સહિત કુલ 20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ બાદ યુનિવર્સિટી પોલીસ હવે આ હથિયાર કોની પાસેથી, ક્યારે અને કેટલા રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા સામે અગાઉ મારામારીનો એક તથા પ્રોહિબિશનના 12 ગુના નોંધાયેલા છે.

App Store