Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : PCB's major crackdown on illegal arms network in Rajkot

VIDEO: રાજકોટમાં ગેરકાયદે હથિયારોના નેટવર્ક પર પીસીબીની મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારોના નેટવર્ક સામે પીસીબીએ ઝુંબેશ તેજ કરી છે. તાજેતરમાં વધુ બે આરોપીઓની ચાર ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માસુમબેન બારૈયાના પુત્ર અને ભાજપના સક્રિય સભ્ય જીલુ બારૈયા તેમજ ઋતુરાજ ખાચરનો સમાવેશ થાય છે.તપાસમાં બહાર આવ્યું છે કે જીલુએ અગાઉ પકડાયેલા દર્શન પાસેથી અને ઋતુરાજે પ્રદીપ પાસેથી આ હથિયારો મેળવ્યા હતા. ગેરકાયદે વેપન કાર્ટેલના આ નેટવર્કમાં PCBએ અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 28 હથિયારો જપ્ત કર્યા છે અને તપાસ વધુ સઘન બનાવી છે.

App Store