Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Viral video of private security personnel engraving at Rajkot Lok Mela

VIDEO: રાજકોટ લોકમેળામાં ખાનગી સિક્યુરિટીના કર્મચારીઓની લુખ્ખાગીરીનો વાયરલ વીડિયો

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના લોકમેળામાં પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા આચરવામાં આવેલી દાદાગીરી અને લુખ્ખાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મેળાગ્રાઉન્ડની આસપાસ માર્ગો પર નાની ચીજવસ્તુઓ વેચતા ગરીબ ફેરિયાઓ અને ધંધાર્થીઓને નિશાન બનાવી સિક્યુરિટી કર્મચારીઓ દ્વારા તેમની વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વાયરલ થયેલા દ્રશ્યોમાં જીતેન્દ્રસિંહ પરિહાર નામના સિક્યુરિટી ઇન્ચાર્જની આગેવાની હેઠળ કર્મચારીઓ બેફામ બની ગરીબોને ધોકા મારતા અને તેમની સામગ્રી તોડતા સ્પષ્ટ નજરે પડે છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsrajkotmelo