Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video of wild animal cub found in Talangana village of Upleta goes viral, investigation started

VIDEO: ઉપલેટાના તલંગણા ગામે વન્યજીવનું બચ્ચું મળ્યાનો વીડિયો વાયરલ, તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામના વાડી વિસ્તારમાંથી વન્યજીવનું બચ્ચું મળી આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતું બચ્ચું દીપડાનું હોવાની ચર્ચાએ જોર પકડતાં સ્થાનિકોમાં ભારે કુતુહલ સાથે ચિંતાનો માહોલ સર્જાયો છે. વીડિયો સામે આવતા જ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને સ્થળ અંગે માહિતી એકત્ર કરીને તપાસ શરૂ કરી છે. હાલ વીડિયોમાં દેખાતું બચ્ચું ખરેખર દીપડાનું છે કે અન્ય કોઈ વન્યજીવનું, તે અંગે નિષ્ણાતો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News