Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video of the horrific cylinder blast in Rajkot's Sadhana Society

VIDEO / Rajkotની સાધના સોસાયટીમાં થયેલા ભયાનક સિલિન્ડર બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટની સાધના સોસાયટીમાં થયેલા ભયાનક સિલિન્ડર બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો છે. અશોક રૈયાણીના મકાનમાં પાર્કિંગમાં રહેલા ગેસ સિલિન્ડરોમાં બ્લાસ્ટ થતા બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા છે. પુરવઠા વિભાગે તપાસ કરતા ઘટનાસ્થળેથી ૪૦ ગેસ સિલિન્ડર, ડીઝલના કેરબા અને રિફિલિંગ મોટર મળી આવતા કાળાબજારીનું મોટું કૌભાંડ ઉઘાડું પડ્યું છે. ભક્તિનગર પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર ઘટનામાં બે વ્યક્તિઓ દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા BU પરમિશન સહિતના દસ્તાવેજો આપવા માટે નોટિસ ફટકારી છે. 

App Store