Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Due to heavy rain in Upleta parish, 5 gates of Moj Dam were opened 5 feet and water was released

VIDEO: ઉપલેટા પંથકમાં ખાબકેલા વરસાદને લીધે મોજ ડેમના 5 ગેટ 5 ફૂટ ખોલી પાણી છોડાયું

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO:   રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા પંથકમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને લઈને મોજ ડેમની જળસપાટીમાં વધારો થતા 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમની જળ સપાટીમાં વધારો થતા પાણી છોડવામાં આવી રહ્યું છે.  

App Store

મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમમાં પાણીની આવક અને જાવક 6115 ક્યુસેક હોવાનું સામે આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા લોકોને સાવચેત  રહેવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નદીકાંઠાના ગામોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી હતી.