Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Complaint filed against Congress woman leader Pragati Ahir after victim's family identifies him in Rajkot rape case

VIDEO: રાજકોટમાં દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારની ઓળખ થતા કોંગ્રેસનાં મહિલા અગ્રણી પ્રગતિ આહિર સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ જિલ્લામાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોંગ્રેસના પ્રગતિ આહિર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દુષ્કર્મ પીડિતા અને તેના પરિવારજનોની ઓળખ છતી થાય તે અંગેના વીડિયો અપલોડ કરવા બદલ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાદ પ્રગતિ આહિર દ્વારા બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી હતી જેથી કોંગ્રેસના પ્રગતિ આહિર સામે  BNSની કલમ 72, પોક્સો એક્ટ 23, 23(4) તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 74(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

App Store

આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી કે.જી.ઝાલાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં પીડિતાની ઓળખ બદલ સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.