Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: As soon as the local body elections in Rajkot were over, the system went into action mode, the municipal bulldozer turned on illegal pressures.

VIDEO: રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતા જ તંત્ર એક્શન મોડમાં, ગેરકાયદેસર દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મનપાના બુલડોઝરે વોર્ડ નંબર 10, 11 અને 12માં ત્રાટકીને ગેરકાયદે બાંધકામો અને દબાણોનો સોથ વાળી દીધો છે. ખાસ કરીને મૌવા અને નાના મૌવા રોડ પર આવેલા અનધિકૃત બાંધકામો તથા ધાર્મિક દબાણો દૂર કરી અંદાજે 3783 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા તંત્રએ અંદાજે 32 કરોડ રૂપિયાની કિંમતી જમીન દબાણમુક્ત કરાવી ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે.

App Store