Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Tiranga Yatra under 'Har Ghar Tiranga' campaign in Virpur

VIDEO: વીરપુરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સ્વતંત્રતા દિવસ પૂર્વે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આશરે એક કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જલારામજી વિદ્યાલયથી શરૂ થયેલી યાત્રાને ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News