Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The striking of Revenue and Land Acquisition employees in Dhoraji has caused great inconvenience to the petitioners

VIDEO: ધોરાજીમાં મહેસૂલ અને જમીન દફતર કર્મચારીઓની હડતાળથી અરજદારો ભારે હેરાન

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહેસૂલ વિભાગના વર્ગ-૩ ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આજે માસ સી.એલ. પર ઉતરી ગયા છે, જ્યારે બીજી તરફ જમીન દફતર વિભાગના કર્મચારીઓ પણ છેલ્લા ઘણા દિવસોથી હડતાળ પર છે. આ બંને વિભાગોના કર્મચારીઓની હડતાળના કારણે મામલતદાર અને મહેસૂલ ભવન ખાતે કામગીરી અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળના પગલે આવકના દાખલા, ૭/૧૨ અને ૮-અ ની નકલો તેમજ સિટી સર્વેને લગતા મહત્વના દસ્તાવેજો મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાતાં લોકોના જરૂરી કામો ટલ્લે ચડ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsdhoraji