Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Supporters angry over Hemubhai Parmar's ticket being cut in Rajkot

VIDEO / RAJKOT: હેમુભાઈ પરમારની ટિકિટ કપાતા ‘કમલમ’ ખાતે ભારે હલ્લાબોલ, મોવડી મંડળની ચિંતા વધી

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 3 ના લોકપ્રિય નેતા હેમુભાઈ પરમારની ટિકિટ કપાતા નારાજ સમર્થકોએ મધરાત્રિએ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારે હલ્લાબોલ કર્યો હતો. સમર્થકોએ હેમુભાઈની ટિકિટ કેમ કાપી? તેવા સવાલો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થિતિ એવી સર્જાઈ છે કે ભાજપમાં 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ટિકિટ વિતરણ બાદ કાર્યકર્તાઓના આ ઉગ્ર વિરોધને પગલે પક્ષના મોવડી મંડળની ચિંતામાં વધારો થયો છે.

App Store