Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : RAJKOT: Banners put up in Ward No. 1 society

VIDEO / RAJKOT: "કોઈ પણ રાજકીય પાર્ટીએ મત માગવા પ્રવેશ કરવો નહીં", વોર્ડ નંબર 1ની સોસાયટીમાં બેનરો લાગ્યા

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના વોર્ડ નંબર 1માં આવેલી ઋષિવાટિકા સોસાયટીના રહીશોએ ચૂંટણી પહેલા જ આક્રમક વિરોધ નોંધાવ્યો છે. વિસ્તારમાં વ્યાપેલી ગંદકી અને બેફામ વેચાતા દેશી દારૂના દૂષણથી કંટાળીને સ્થાનિકોએ સોસાયટીના નાકે જ વિરોધના બેનરો લગાવી દીધા છે. સોસાયટીમાં લાગેલા પોસ્ટરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, "કોઈપણ રાજકીય પાર્ટીએ મત માગવા માટે પ્રવેશ કરવો નહીં." સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી, તેથી હવે મતદાનનો બહિષ્કાર જેવો આકરો નિર્ણય લેવાયો છે. 

App Store