Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Strict action against adulterants in Rajkot, big statement of Health Minister

VIDEO: રાજકોટમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહીના એંધાણ, આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ ભારે આક્રોશ વ્યક્ત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભેળસેળિયાઓને અસામાજિક તત્વોથી પણ ખરાબ ગણાવીને 'ભેળસેળ માફિયા' તરીકે ઓળખાવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા રાક્ષસી માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર અત્યંત ગંભીર છે અને તેમની વિરુદ્ધ સતત કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં મોટા પ્રમાણમાં વેચાતા અસુરક્ષિત એનાલોગ પનીર પર સરકારે સફળતાપૂર્વક નિયંત્રણ મેળવ્યું છે.  

App Store