Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Special preparations for the safety of the Rajkot Lok Mela: mock drill held to deal with a possible accident or fire situation

VIDEO: રાજકોટ લોકમેળાની સલામતી માટે વિશેષ તૈયારીઓ: સંભવિત અકસ્માત કે આગની સ્થિતિને પહોંચી વળવા યોજાઈ મોકડ્રિલ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના લોકમેળામાં આવનારા લાખો લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વહીવટીતંત્ર દ્વારા ખાસ આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને અથવા રાઈડમાં કોઈ વ્યક્તિ ફસાઈ જાય કે આગ લાગે તેવી કટોકટીની સ્થિતિમાં ઝડપી રેસ્ક્યૂ કરવા માટે ફાયર વિભાગ અને ૧૦૮ ઈમરજન્સી ટીમ દ્વારા વિશેષ મોકડ્રિલનું આયોજન કરાયું હતું…સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ લાખોની સંખ્યામાં લોકો ઉમટવાની સંભાવના હોવાથી, કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે આ બંને ટીમો સંપૂર્ણ સતર્ક રહેશે.

App Store