Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rapid action by RMC health department, destruction of 32 kg of non-food items and 120 liters of cold drinks

VIDEO: RMC આરોગ્ય વિભાગનીતાબડતોબ કાર્યવાહી, 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ્રિંક્સનો નાશ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ખાણી-પીણીના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 41 પેઢીઓમાં ચેકિંગ દરમિયાન 32 કિલો અખાદ્ય ખાદ્ય સામગ્રી અને 120 લીટર કોલ્ડ્રિંક્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો. ગંદકી, લાયસન્સની અનિયમિતતા અને અખાદ્ય જથ્થો મળતા 13 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવતા જય હિન્દ મદ્રાસ કાફેને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત કાર્યવાહી દરમિયાન કુલ 24 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે.  

App Store