હોમ / ગુજરાત / રાજકોટ : Serious accident between RMC vehicle and car in Rajkot
VIDEO: રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, નશામાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન
છેલ્લું અપડેટ : 01 Mar 2025
રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. કાલાવાડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની નજીક સર્જાયો અકસ્માત. કાર ચાલકે નશાની હાલતમાં RMCની ગાડી સાથે અકસ્માત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં.