Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 'Rajkumar Jat's death was accidental', SIT gives clean chit to Ganesh Gondal

Video: 'રાજકુમાર જાટનું મોત અકસ્માતે થયું હતું', SITએ ગણેશ ગોંડલને આપી ક્લીનચિટ

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના ચકચારી રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે. હાઈકોર્ટના આદેશથી રચાયેલી SITએ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને ક્લીનચિટ આપી દીધી છે. એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં થયેલી ત્રણ મહિનાની ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું છે કે, યુવાનનું મોત હત્યા નહીં પણ અકસ્માત હતો. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરી ગણેશ ગોંડલ વિરુદ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા ઠેરવવામાં આવ્યા છે. હવે આ મામલે આગામી સુનાવણી ૨૯ જૂન ૨૦૨૬ના રોજ યોજાશે. 

App Store