Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot/ Serious drinking water problem in societies on Morbi road

VIDEO: રાજકોટ / મોરબી રોડ પર આવેલી સોસાયટીઓમાં દોઢ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના મોરબી રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં છેલ્લા દોઢ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. પાણીનો પ્રશ્ન ઉકેલવામાં તંત્રની નિષ્ફળતા સામે વિરોધ દર્શાવવા લોકોએ ખોડલ ચોક પાસે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર ઉતરી આવેલા લોકોના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા તાત્કાલિક પોલીસ કાફલો અને સ્થાનિક નગરસેવક દોડી આવ્યા હતા. આખરે, રહીશોને યોગ્ય ખાતરી આપી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.

App Store