Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Municipal Corporation's videography contract dispute heated up

VIDEO: રાજકોટ મનપાના વિડિયોગ્રાફી કોન્ટ્રાક્ટ વિવાદ પર ગરમાગરમી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાના વિડિયોગ્રાફી કોન્ટ્રાક્ટને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. સમગ્ર મામલે હવે વિડિયોગ્રાફી ક્ષેત્રના અન્ય કોન્ટ્રાક્ટર રાજેશભાઈ પરમાર મીડિયા સમક્ષ આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મનપાએ કોઈપણ પ્રકારના નીતિ-નિયમોનું પાલન કર્યા વગર કોન્ટ્રાક્ટ ફાળવ્યો છે. ટેન્ડર પ્રક્રિયા મુજબ પોર્ટલ પર ટેન્ડર જાહેર કરવું અને દૈનિક અખબારોમાં જાહેરાત આપવી ફરજિયાત હોવા છતાં તે પ્રક્રિયાનું પાલન થયું નથી. તેમણે મનપાની ટેન્ડર પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવતાં કહ્યું કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ, તેને જ ફરી કોન્ટ્રાક્ટ આપીને નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે મનપા શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે....

App Store