Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Water-bombing situation on Ahmedabad-Rajkot highway

VIDEO: અમદાવાદ-રાજકોટ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા મોરૈયા ક્રોસ રોડ પાસે વરસાદી પાણીના ભારે ભરાવાને કારણે વાહનવ્યવહારને મોટી અસર થઈ છે. હાઈવે પર પાણી ફરી વળવાથી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે નોકરીયાતો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News