Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Lok Mela: Forms will be filled from this date for pricing of rides, stalls

VIDEO: રાજકોટ લોકમેળો: રાઇડ્સના ભાવ નક્કી, સ્ટોલ માટે આ તારીખથી ફોર્મ ભરાશે

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાનારા જન્માષ્ટમી લોકમેળા માટે તંત્ર દ્વારા રાઇડ્સના દર જાહેર કરાયા છે, જેમાં મોટી રાઇડ્સના રૂ.50 અને નાની રાઇડ્સના રૂ.35 નક્કી કરાયા છે. મેળામં સ્ટોલ ધારકો 20થી 28 જુલાઈ સુધી અરજી કરી શકશે, જ્યારે ખાણીપીણી, રમકડાં અને ચકરડીના પ્લોટ માટે 1થી 6 ઓગસ્ટ દરમિયાન ડ્રો અને હરરાજી યોજાશે.

App Store