Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 27 reservoirs half empty: Water situation in Rajkot district is alarming due to prolonged spell of rain

VIDEO: ૨૭ જળાશયો અડધા ખાલી: રાજકોટ જિલ્લામાં વરસાદની લાંબી ખેંચથી પાણીની સ્થિતિ ચિંતાજનક

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લામાં વરસાદની લાંબી ખેંચને કારણે પાણીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. જિલ્લાના 27 જળાશયોમાંથી મોટા ભાગના જળાશયો હજુ પણ 50 ટકા જેટલા ખાલી છે. ભાદર ડેમમાં માત્ર 43 ટકા, આજી ડેમમાં 51 ટકા અને ન્યારી ડેમમાં 34 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે વેરી અને છાપરવાડી ડેમ સંપૂર્ણપણે ખાલી જાહેર કરવામાં આવ્યા છે. વરસાદ નહીં વરસતા પીવાના પાણી અને સિંચાઈ અંગે ચિંતા વધી રહી છે. જો જુલાઈના બાકીના દિવસો અને ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ નહીં પડે તો રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store