Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rot in education? Serious accusations against the education department of the Congress in the Sainik-Navodaya coaching scam in Rajkot!

VIDEO: શિક્ષણમાં સડો? રાજકોટમાં સૈનિક-નવોદય કોચિંગ કૌભાંડમાં કોંગ્રેસના શિક્ષણ વિભાગ પર ગંભીર આક્ષેપો!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લામાં નવોદય અને સૈનિકોમાં પ્રવેશ માટે કોન્ચિંગ ક્લાસિસના ખેલનો મામલે હવે રાજકારણ ગરમાયું છે. સમગ્ર આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે ગંભીર આક્ષેપો કર્યા છે . તેમણે જણાવ્યું કે લગભગ 700 વિદ્યાર્થીઓના અલગ-અલગ શાળાઓમાં રજીસ્ટ્રેશન હોવાની હકીકત સામે આવી છે. અગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ દોરવામાં આવ્યું હતું. એલેન એકેડમી સહિત કેટલાક કોચિંગ ક્લાસોમાં નીટના નામે લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે અને ભૂતિયા શાળાઓ ચલાવવામાં આવે છે. આલ્ફા સંકુલ સાથે સંકળાયેલી શાળાઓના રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ સાથે રાજ્યના શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

App Store