Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: List handed over to state president on whip disrespect in Lodhika Sangh elections

VIDEO: રાજકોટ: લોધીકા સંઘ ચૂંટણીમાં વ્હિપ અનાદર અંગે પ્રદેશ પ્રમુખને લિસ્ટ સોંપાયું

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં માધાપર જૂથ બેઠક પર પાર્ટીના મેન્ડેડ ધારક પૃથ્વીસિંહ જાડેજા વિરૂદ્ધ કામ કરી વ્હિપનો અનાદર કરનારા ભાજપ નેતાઓનું લિસ્ટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મોકલાયું છે. આ યાદીમાં વિજય સખીયા, વિજય કોરાટ, જયેશ બોઘરા અને ભુપતસિંહ જાડેજાના નામ સામેલ છે. સામે પક્ષે ચૂંટણી જીતનારા વિજય સખીયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે વહીવટના ગંભીર આક્ષેપો કરતાં રાજકારણ ગરમાયું છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newslodhikabjp