Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Suspected middle-aged man dies after falling from 12th floor of Gangotri Park flat

VIDEO: રાજકોટ: ગંગોત્રી પાર્કના ફ્લેટના ૧૨મા માળેથી પટકાતા આધેડનું શંકાસ્પદ મોત

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ પામ યુનિવર્સ ફ્લેટમાં ૧૨મા માળેથી નીચે પટકાતા નિમિષ ભંડેરી નામના આધેડનું નીપજ્યું મોત છે. મૃતક રાત્રિના સમયે અહીં લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સર્જાયાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે સમગ્ર મામલે ભારે રહસ્ય સર્જાયું છે. યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી લીવ-ઇનમાં સાથે રહેતી મહિલાની પૂછપરછ હાથ ધરી છે તેમજ અન્ય વિવિધ એંગલથી તપાસ શરૂ કરી છે.

App Store