Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Gas line leaks during drainage work near Moti Tanki Chowk

VIDEO : રાજકોટઃ મોટી ટાંકી ચોક પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન ગેસ લાઇન લીક

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

રાજકોટના વ્યસ્ત એવા મોટી ટાંકી ચોક વિસ્તારમાં ગેસ પાઇપલાઇન લીકેજ થઈ હતી... રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનના સમારકામ દરમિયાન અચાનક મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું અને ગેસ લીક થવા લાગ્યો હતો…ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુરક્ષાના પગલાંરૂપે સમગ્ર વિસ્તારને બેરિકેટ લગાવીને કોર્ડન કરી દેવાયો હતો. ફાયરની ટીમે ગેસની તીવ્રતા ઘટાડવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો, જ્યારે ટેકનિકલ ટીમે કલાકોની જહેમત બાદ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો.

App Store
ટોપિક્સ:gstvnewsrajkotgas leakage