Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Civil Hospital becomes a gym, incident of fight between two families goes viral!

VIDEO : Rajkot સિવિલ હોસ્પિટલ બની અખાડો, બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના વાયરલ!

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બે પરિવારો વચ્ચે જાહેરમાં ઉગ્ર મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુરુષો અને મહિલાઓ દ્વારા એકબીજા પર છૂટા હાથની મારામારી કરવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના કારણે સિવિલના સિક્યુરિટી સ્ટાફની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે થયેલી આ હિંસાને પગલે અન્ય દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી, ત્યારે આવી ઘટનાઓમાં જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

App Store