Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Bhachomashe water crisis, women aggressive

VIDEO: રાજકોટ: ભરચોમાસે પાણીની કટોકટી, મહિલાઆે આક્રમક

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના વોર્ડ નંબર-5માં આવેલી શિવમ સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી પાણીની વિકટ સમસ્યાને લીધે મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નિયમિત ટેક્સ ભરવા છતાં માત્ર 15 મિનિટ જ ધીમા ફ્લોથી પાણી મળે છે. બોરના પાણીમાં પણ ગટરનું પાણી ભળતાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

App Store