Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : MD drugs worth more than Rs 2 lakh seized

VIDEO: 2 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં SOGએ MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ભગવતીપરા વિસ્તારમાંથી જગદીશ ઉર્ફે જીગર ગોગીયાને MD ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 2 લાખથી વધુ કિંમતનું MD ડ્રગ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહીમાં SOG દ્વારા કુલ 11.26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપીનું નામ અગાઉ પણ NDPSના ગુનામાં ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. MD ડ્રગનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

App Store