Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banaskantha: In Bhadarvi Poonam fair at Ambaji, excellent service of health department, more than 2 lakh devotees availed

VIDEO: બનાસકાંઠા: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આરોગ્ય વિભાગની ઉત્તમ સેવા, ૨ લાખથી વધુ ભક્તોએ લીધો લાભ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહાકુંભ દરમિયાન દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુખાકારી માટે આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી..... મેળા દરમિયાન ભક્તો માટે કુલ 27 જેટલા વિશેષ આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે....મંદિરના ચાચર ચોકમાં કાર્યરત આરોગ્ય કેન્દ્રમાં જ દરરોજ 1 હજાર 500થી વધુ દર્દીઓ સારવાર મેળવી.... અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો છે....ગંભીર કેસ માટે ૨૪ કલાક કાર્યરત ટીમો દ્વારા તાત્કાલિક સારવાર આપી ૧૦૮ મારફતે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી છે....

App Store