VIDEO: અંબાજી ભાદરવી પૂનમનો મેળો: ત્રણ દિવસમાં કુલ ૭.૨૧ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
સોર્સ : gstv
બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મેળાના ત્રીજા દિવસે જ કુલ 7 લાખ 21 શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લહાવો લીધો, જેથી માત્ર ત્રણ દિવસમાં જ દર્શનાર્થીઓનો કુલ આંકડો 18 લાખ 85 હજાર પર પહોંચી ગયો છે...અંબાજી ટ્રસ્ટ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ત્રીજા દિવસ સુધીમાં 89 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને 4 લાખ 93 હજાર મોહનથાળના પેકેટનું વિતરણ કરાયું છે....ભંડાર કાઉન્ટર પરથી ત્રણ દિવસની કુલ 84 લાખ 86 હજાર રૂપિયા નોંધાઈ છે. મેળામાં સ્વાસ્થ્ય સેવાઓ અને બાળ સુરક્ષા કાર્ડ જેવી સુવિધાઓનો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો છે.

