Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Long queues at petrol pumps in Jetpur due to rumours of petrol and diesel shortage

VIDEO: જેતપુર પંથકમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાને પગલે પેટ્રોલ પંપો પર લાંબી લાઈન, લોકોમાં ભારે ગભરાટ

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જેતપુર પંથકમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાને પગલે તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની પેટ્રોલ પંપો પર કતારો જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અફવાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. રિક્ષાચાલકો અને સામાન્ય નાગરિકો 4-4 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેનાથી તેમની રોજીરોટી પર માઠી અસર પડી રહી છે. જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ પુરાવવા અને ખોટો સ્ટોક કરીને ઈંધણની કૃત્રિમ અછત ઉભી ન કરવા જાગૃત લોકો અને તંત્રએ અનુરોધ કર્યો છે. 

App Store