Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Jetpur: As the license of the gas agency is cancelled, the customers are devastated, the people are angry as the office is locked!

VIDEO: જેતપુર: ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં ગ્રાહકો પાયમાલ, ઓફિસને તાળા વાગતાં લોકોમાં રોષ!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસ રિફીલિંગના વીડિયો વાયરલ થયા બાદ એજન્સી સામે કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક અને મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી છે. કણકીયા પ્લોટ સ્થિત એજન્સીની ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. ગ્રાહકોએ તાત્કાલિક નિયમિત અને સમયસર ગેસ સિલિન્ડર વિતરણ શરૂ કરવાની માંગ કરી છે.

App Store