Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : In Rajkot, a domineering female lawyer stopped an ST bus and snatched its keys.

VIDEO : Rajkot રૈયા રોડ પર મહિલા વકીલનો 'દબંગ' અંદાજ, ST બસ અટકાવી ચાવી છીનવતા પોલીસે હાથ ધરી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના રૈયા રોડ પર એક મહિલા વકીલે એસ.ટી. બસ આડે પોતાનું સ્કૂટર ઉભું રાખી દઈ ડ્રાઈવર પાસેથી બસની ચાવી છીનવી લીધી હતી. આ હંગામાને કારણે ભરચક રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આ મામલે એસ.ટી. બસના ડ્રાઈવરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મહિલા વકીલ વિરુદ્ધ ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મહિલા વકીલનો આક્રમક અંદાજ સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે અને ડ્રાઈવરની ફરિયાદને પગલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

App Store