Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Greetings to Meghraja on Adashi Bija Day in Rajkot

VIDEO: રાજકોટમાં અઢાષી બીજના દિવસે મેઘરાજાના વધામણાં

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લાંબા સમયથી રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓ માટે મેઘરાજાએ અષાઢી બીજનું મૂર્હૂત પસંદ કર્યું. રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં વરાસાદી માહોલ જામતા ખુશનુમા વાતાવરણ છવાયું હતુ. લોકવાયકા મુજબ અષાઢી બીજનો વરસાદ ખેડૂતો માટે શુભ માનવામાં આવે છે. અઢાષી બીજના જ દિવસે વરસાદી માહોલ જામતા ખેડૂતોને વાવણી થવાની આશા જાગી છે. ઘણા વિસ્તારોમાં વાવણી બાદ વરસાદ થયો નથી અથવા તો ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ ન થતા હજુ વાવણી જ અટકી પડી છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યાં છે આ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદ થાય અને પાણીના તળ ઉંચા આવે તેવા વરસાદની આશા રાખી રહ્યાં છે.

App Store